તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાત્રાણાની પ્રાથમિક શાળામાં પતંગોત્સવ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : મકરસંક્રાંતિનો વૈજ્ઞાાનિક દૃષ્ટિકોણ પણ સમજવો જરૂરી છે. આ દિવસે આપણી ધરતી એક નવા વર્ષમાં અને સૂર્ય એક નવી ગતિમાં પ્રવેશ કરે છે.આ બધી બાબતોને ઉજાગર કરવા ખંભાળીયા તાલુકાના દાત્રાણા ગામની પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા પતંગોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને બધા બાળકોએ તેમા ભાગ લીધો હતો અને પતંગો ચગાવી હતી આકાશને રંગબેરગી બનાવી દીધુ હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શાળા પરીવાર સહિત ગ્રામજનો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...