તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હડિયાણામાં નવનીત જ્વેલર્સ દ્વારા બાળકોને પતંગ વિતરણ કરાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર | હડિયાણા ગામમાં શનિવારના જામનગરના નવનીત જવેલર્સ શો રૂમના માડલિયા સોની પરિવારના કુળદેવી ખભલાવ માતાજીના દર્શન કરવા આવ્યા હતાં અને વર્ષો જૂનું પૌરાણિક શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના પણ દર્શન કર્યા હતાં તથા તા.14ના મકરસંક્રાંતિના પવન પર્વ નિમિત્તે સમગ્ર દેશમાંભરમાં પતંગોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે સોની પરિવાર દ્વારા હડિયાણા ગામના બાળકોને પણ પતંગ વિતરણ કરવામાં આવતા મોટી સંખ્યામાં બાળકાેએ પતંગનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો