ખંભાળિયાના વૃધ્ધનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

Jamnagar News - kappalya39s elderly death during treatment in hospital 063513

DivyaBhaskar News Network

Jun 20, 2019, 06:35 AM IST
જામનગર | ખંભાળિયાના પાંચ હાટડી ચોકમાં રહેતા વૃધ્ધનું હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.ખંભાળિયાના પાંચ હાટડી ચોકમાં રહેતા શાંતીલાલ વાલજી ધકાણને છાતીમાં દુખાવો થતા તાત્કાલીક સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

X
Jamnagar News - kappalya39s elderly death during treatment in hospital 063513
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી