તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલ્યાણપુરના રાવલમાં યુવાનને બેફામ માર માર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા લાખા જીવાભાઇ કાગડીયા નામના યુવાને તેની કૌંટુબિક બહેનને મજુરી કામે સાથે જવા દેવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો ભાંડીને આડેધડ ઢીંકાપાટુનો માર મારીને છુટ્ટા પથ્થરનો ઘા ઝીંકી ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ દિનેશ દેવાભાઇ કાગડીયા, રમેશ ઉકાભાઇ કાગડીયા, હાજા સામતભાઇ કાગડીયા અને હરભમ દેવાભાઇ કાગડીયા સામે નોંધાવી છે.ઇજાગ્રસ્ત યુવાનની ફરીયાદ પરથી પોલીસે ચારેય સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા લાખા જીવાભાઇ કાગડીયા નામના યુવાને તેની કૌંટુબિક બહેનને મજુરી કામે સાથે જવા દેવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો ભાંડીને આડેધડ ઢીંકાપાટુનો માર મારીને છુટ્ટા પથ્થરનો ઘા ઝીંકી ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ દિનેશ દેવાભાઇ કાગડીયા, રમેશ ઉકાભાઇ કાગડીયા, હાજા સામતભાઇ કાગડીયા અને હરભમ દેવાભાઇ કાગડીયા સામે નોંધાવી છે.ઇજાગ્રસ્ત યુવાનની ફરીયાદ પરથી પોલીસે ચારેય સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...