તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામ્યુકોએ શહેરની વધુ 15 મિલકત સીલ કરી અને બે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

જામ્યુકોએ શહેરની વધુ 15 મિલકત સીલ કરી અને બે બાકીદાર પાસેથી રૂા. 33,612ની વસુલાત કરી હતી.

જેમાં શાપરીયા ટાઇલ્સના રૂા. 34,955, હસીનાબેન ગઢકાઇના રૂા. 30,972, કે.પી. કન્સ્ટ્રકશનના રૂા. 28,250 તથા 28,706, પીયુષભાઇ દવે વિગેરેના રૂા. 20,020, જયરામદાસ હરગુમલના ભાડુત સુંદરકાંત જયુસના રૂા. 18,918, કિન્નરી નરેશ દોશીના રૂા. 16,500, ભાનુશાળી રમેશભાઇ લીલાધરભાઇના ભાડુત સાંઇનાથ પ્રોવીઝન સ્ટોર્સના રૂા. 15,900, શશીકાંત પ્રાગજી પરમારના ભાડુત બુધ્ધ એન્ટરપ્રાઈઝના રૂા. 15,181, જશવંતરાય મગનલાલ સોનીના ભાડુત રાજ મેટલ એન્ડ સેલ્સના રૂા. 14,041, હિમાંશુ ડી. મહેતાના રૂા. 13,554, અમરીશ સંધવીના રૂા. 12,628 તથા રૂા. 12,628, વિજયાબેન એ. કોડીનારીયાના રૂા. 10,441 સામે કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો