તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરના ધમધમતા એસટી ડેપોમાં બન્ને િજલ્લામાંથી હજારોની સંખ્યામાં આવતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરના ધમધમતા એસટી ડેપોમાં બન્ને િજલ્લામાંથી હજારોની સંખ્યામાં આવતા મુસાફરો માટે સુવિધા ઓછી અને અસુવિધા વધુના િચત્રાે જોવા મળી રહ્યા છે ત્યારે ઉનાળાની ગરમીમાં પીવાના પાણીની સુવિધા હોવી જોઇએ તેના બદલે અસુવિધાનો ભોગ મુસાફરો બની રહ્યા છે. ડેપોમાં બે પીવાના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ છે તેમાં એક પરબ સવારથી બપોર સુધી શરૂ હોય છે અને બાદમાં બાજુમાં પાણીના નળ ઉપલબ્ધ છે તેમાં પણ ધીમુ પાણી આવે છે અને ગ્લાસ ન હોવાથી મુસાફરો પાણી વિહોળા બની જતાં હોય છે ત્યારે બીજુ પાણીનું પરબ લાંબા સમયથી બંધ હાલતમાં હોવાથી મુસાફરો તથા કર્મચારીઓને નાછુટકે બહારથી પીવાના પાણી લેવાની ફરજ પડે છે. આ અંગે તાત્કાલિક પગલા લેવાઇ તો જ હાલાકીનું ભાન થાય તેમ મુસાફરોમાં માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...