તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરના વૃધ્ધનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરના રણજીતનગર વિસ્તારમાં રહેતા વૃધ્ધનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં રહેતા હરખચંદભાઇ રાજપાલભાઇા ઝાખરીયા (ઉ.વ.64) નામના વૃધ્ધ બાયપાસ સર્જરી કરી અમદાવાદથી પરત આવ્યા હતાં.દરમિયાન રિક્ષામાં બેસી ઘરે જતી વેળાએ હાર્ટ એટેક આવી જતા મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો