તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગર : શહેરમાં વાેર્ડ નં. 1માં સફાઇ અભિયાન અન્વયે વોર્ડના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : શહેરમાં વાેર્ડ નં. 1માં સફાઇ અભિયાન અન્વયે વોર્ડના સ્થાનિક લોકોને સુકો તથા ભીનો કચરો અલગ-અલગ રાખવા માટે પત્રીકા વિતરણ કરી માહિતગાર કરવામાં આવ્યા હતાં અને વોર્ડના કોર્પોરેટર હુશેનાબેન અનવરભાઇ સંઘાર દ્વારા તેઓને ફાળવવામાં આવેલ વિકાસ કાર્યો કરવા માટેની ગ્રાન્ટમાંથી વિસ્તારમાં રહેતા લોકોને સુકાે અને ભીનો કચરો અલગ-અલગ રાખવા માટે ગ્રીન તથા બ્લુ કલરના અલગ-અલગ ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં િચરાગભાઇ ટાકોદરા, ડી.કે. કામ્બલીયા સહિત સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...