તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિ જોગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | દેવડનગરા નાગર બ્રાહ્મણ મિત્ર મંડળ જામનગર દ્વારા મકર સંક્રાંત નિમિત્તે જ્ઞાતિજનો માટે વ્યાજબી ભાવે મિઠાઈ તથા ફરસાણ બનાવવાનું નક્કી કર્યુ છે. જેમાં અડદીયા, કાટલાની ગોળપાપડી, ખજુરપાક તેમજ મારવાડી સેવ બનાવવામાં આવશે તો જ્ઞાતિજનોએ પોતાના ઓર્ડર તા. 8 સુધીમાં સુરેન્દ્રભાઈ વોરા, પૂર્ણિમાબેન પંડ્યાને નોંધાવી દેવાના રહેશે. મીઠાઈ-ફરસાણનું વિતરણ તા. 12ના સાંજે 5 થી 8 સુધી જ્ઞાતિની વાડીમાં કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો