તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરની શાળા નં. 21ના ખેલાડીઓએ એથ્લેટિક્સ સ્પર્ધામાં મેદાન માર્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર | શહેરમાં તા. 10ના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ધનવંતરી મેદાનમાં આંતર કોર્પોરશન રમત ગમત સ્પર્ધા અંતર્ગત એથ્લેટીકસની સ્પર્ધા યોજવામાં આવી હતી. સ્પર્ધાઓમાં આશરે 17 જેટલી ઈવેન્ટ હતી. જેમાં જાડેજા ધ્રુવદેવ લાંબીકૂદમાં પ્રથમ, જયરાજ ગોહીલ સોફ્ટબોલ થ્રોમાં પ્રથમ, પ્રશાંત ચૌહાણ 200 મી. દોડમાં પ્રથમ, ફરહાન પીઠડીયા 100 મી. દોડમાં પ્રથમ, હર્ષ ખીમસૂર્યા બ્રોડ જમ્પમાં દ્વિત્તિય, રવી સોલંકી 400 મી. દોડમાં દ્વિત્તિય, શેખ ઈશરાફીલ 600મી. દોડમાં દ્વિત્તિય, રાઠોડ હરેશ ગોળાફેંકમાં દ્વિત્તિય,દીપ પરમાર 400મી. દોડમાં દ્વિત્તિય નંબર મેળવ્યા છે. આમ 10 સ્પર્ધામાં શાળા નં 21ના બાળકોએ જીત નોંધાવી શાળા અને સ્ટાફ અને પરીવારનંુ ગૌરવ વધારતા આ સિધ્ધિને બિરદાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો