તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરની શાળા નં. 21માં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | આપણાં મહાપુરૂષોની યાદી તાજી રહે તેમજ આપણાં સાંસ્કૃતિક વારસાને બાળકો યાદ રાખે તે માટે શહેરની શાળા નં. 21માં શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના શિક્ષકઆે દ્વારા બાળકોને સ્વામી વિવેકાનંદના જીવન વિશે અને પ્રસંગોની ચર્ચા કરી હતી તથા બાળકોએ પણ પોતાના વિચારો રજૂ કર્યા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો