તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરની શાળા નં. 15ના વિદ્યારથીઓ પીએસઇ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઝળક્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | રાજય સરકાર પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચ પ્રાથમિકમાં ધો. 6માં અભ્યાસ કરતા છાત્રોની પીએસઇની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં શહેરની શાળા નં. 15ના 15 છાત્રોએ પરીક્ષા આપી હતી અને પરીક્ષામાં 14 છાત્રો ઉર્તિણ થતા ધો. 6નું 95 ટકા પરીણામ સાથે શાળા તથા પરીવારનું ગૌરવ વધારતા આ સિધ્ધિને શાળા પરીવાર સહિતનાઓએ બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો