તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગર | લાલપુર તાલુકાના મોટા લખીયા ગામે એનએસજી કમાન્ડો ભીમશીભાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | લાલપુર તાલુકાના મોટા લખીયા ગામે એનએસજી કમાન્ડો ભીમશીભાઇ હાજાભાઇ આંબલીયા રીટાયર થતા ગામે આવતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તેઓ પાંચ વર્ષ પહેલા રીટાયર થવાના હતા પરંતુ તેમની તંદુરસ્તી અને ફુરસદ જોઇને દેશની સેવા માટે પાંચ વર્ષ પ્રમોશન આપીને એનએસજી કમાન્ડોની પોસ્ટ આપવામાં આવી હતી અને નોકરી કરીને રીટાયર્ડ થતાં ગામમાં એક ખુશીનો માહોલ છવાઇ ગયો હતો અને વાજતે-ગાજતે પરીવાર સહિત ગ્રામજનોએ સ્વાગત કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...