તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરની જી. જી. હોસ્પિટલમાં છ સ્ટ્રેચર અને 5 વ્હિલચેર અર્પણ કરવામાં આવ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર | સ્વ. ક્રિષ્નાબા વિરમદેવસિંહ ચુડાસમા, સ્વ. મોહનબા નવલસિંહ જાડેજા તથા સ્વ. ભરતભાઇ હંસરાજભાઇ ગોસરાણીના સ્મણાર્થે શહેરની જી.જી. હોસ્પિટલમાં છ સ્ટ્રેચર તથા 5 વ્હીલચેર શ્રી દેશદેવી આશાપુરા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે હોસ્પિટલમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો