તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગર | શહેરમાં હાલારી વિશા ઓશવાળ મહાજનની સામાન્ય સભા હાલારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | શહેરમાં હાલારી વિશા ઓશવાળ મહાજનની સામાન્ય સભા હાલારી વિશા ઓશવાળ મહાજન વાડીમાં હાલારી વિશા ઓશવાળ મહાજનના પ્રમુખ ભરત હંસરાજ દોઢીયાના અધ્યક્ષ સ્થાને યાેજવામાં આવી હતી. સામાન્ય સભાન તમામ એજન્ડાઓ પ્રતિનિધિઓ દ્વારા સર્વાનુમતે પાસ કરવામાં આવ્યા અને શહેરમાં વહેલી તકે મહાજનવાડી હોલ એસી કરવાનો નિર્ણય કરાયો અને ખંભાળિયા મહાજનવાડીમાં વેકેશનન સમય દરમિયાન જ્ઞાતિજનો રૂમોમાં ઉતરત હોય તેથી રૂમો એસી કરવાનું સર્વાનુમતે નકકી કરાયું હતું અને પાછળના ભાગમાં પ્લોટમાં પાર્ટી પ્લોટ બનાવવા પ્રોજેકટ તૈયાર કરી બનાવવાનું નકકી કરાયું હતું. સભામાં તમામ હોદેદારો, કારોબારી સભ્યઓ, પ્રતિનિધિઓ સહિત ઉપસ્થિત મહાનુભાવો જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...