તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરના ડોક્ટરને ડો. એ. પી. જે અબ્દુલ કલામ નેશનલ એવોર્ડથી સમ્માનિત કરાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | બેંગલુરૂમાં તા. 14ના રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારત અને વિશ્વભરથી ખ્યાતનામ મેડિકલ ક્ષેત્રના તત્વજ્ઞાનો ભાગ લેશે. કોલેજ ઓફ ફિઝીયોથેરાપીના સિનિયર લેક્ચરર તરીકે કાર્યરત ડો. અમિત એમ.પટેલને શિક્ષણ ક્ષેત્રે પોતાના અભુતપુર્વ કાર્ય અને યોગદાન આપવા બદલ આ રાષ્ટ્રીય અધિવેશનમાં યુનિવર્સીટી ગ્રાન્ટ્સ કમિશન (યુ.જી.સી), નવી દિલ્હી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે અને પ્રતિષ્ટિત ડો. એ.પી.જે અબ્દુલ કલામ નેશનલ એવોર્ડ” એનાયત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ડો. અમિત પટેલને ભૂતકાળમાં ઘણા રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય એવોર્ડથી સમ્માનીત કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો