તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર જિલ્લામાં તા. 9 માર્ચના નેશનલ લોક અદાલત યોજાશે.

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

જામનગર જિલ્લામાં તા. 9 માર્ચના નેશનલ લોક અદાલત યોજાશે. જેમાં ભાડુઆત, સુખાધિકાર હક સહિતના કેસોના નિરાકરણ માટે કાર્યવાહી કરાશે.

જિલ્લાની તમામ અદાલતમાં ફોજદારી સમાધાન પાત્ર કેસ, નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એકટની કલમ 138ના મુજબના ચેકના કેસ, બેંક રીકવરી દાવા, એમ.એ.સી.પી.ના કેસીસ, લેબર તકરારના કેસીસ, લગ્ન વિષયક તકરારના કેસીસ, વિજળી અને પાણી બિલના કેસીસ, કોંટુબિક તકરારના કેસીસ, જમીન સંપાદનના કેસીસ, સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ અને નિવૃતીના લાભના કેસીસ, રેવન્યુ કેસ પેન્ડીગ કેસીસ, અન્ય સીવીલ કેસીસ સહિતના કેસીસના નિરાકરણ માટે કાર્યવાહી કરવામાં આવશે તો જામનગર જિલ્લાની તમામ જાહેર જનતા અને પક્ષકારોને સંપર્ક કરવા જણાવ્યુ છે તો જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો