તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર પંથકમાં દારૂની 33 બોટલ સાથે 3 ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર શહેર અને સિકકા પંથકમાં પોલીસે જુદા જુદા ત્રણ સ્થળેથી દારૂની નાની મોટી 33 બોટલ સાથે ત્રણ શખ્સોને પકડી પાડયા હતા.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગર નજીક સિકકા પાસે શાપર હાઇવે પર સ્થાનિક પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ પોલીસે શંકાસ્પદ હાલતમાં મળી આવેલા ધર્મેન્દ્રસીંહ ઉર્ફે ધમો પોલુભા જાડેજાને અટકાવી તલાશી લેતા તેના કબજામાંથી દારૂના 30 ચપટા મળી આવ્યા હતા.આથી પોલીસે તેની અટકાયત કરી દારૂનો આ જથ્થો કબજે કર્યો હતો.જયારે જામનગરના દિગ્વિજય પ્લોટ-49 રોડ પર પોલીસે એક બાઇકને આંતરી તલાશી લેતા અંદરથી ઇંગ્લીશ દારૂની બોટલ મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો