તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં અખાદ્ય ગાંઠિયાનો નાશ કરાયો, જાગૃતિ પત્રિકાનું વિતરણ: પ્લાસ્ટિક અને કાચના ગ્લાસ વાપરવાની મનાઈ કરાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામ્યુકોની ફૂડ શાખા દ્રારા કોરોનાની સામે સાચવેતીના પગલાં રૂપે ગુરૂવારના જી.જી.હોસ્પિટલ સામેની દુકાનોમાં ચેકીંગ કરી અખાધ ગાંઠિયાનો નાશ કરવામાં આવ્યો હતો. દુકાનદારોને કોરોના સામે જાગૃતિ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે પ્લાસ્ટીક અને કાચના ગ્લાસ વાપરવાની મનાઇ કરવામાં આવી હતી. આટલું જ નહીં ખોરાક ઢાંકીને રાખવાની તાકીદ કરવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...