તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગર | ગુલાબનગરમાં આવેલ સોઢા રણજીતસિંહ એજયુકેશન ગ્રુપના ટ્રસ્ટી ચંદ્રીકાબા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | ગુલાબનગરમાં આવેલ સોઢા રણજીતસિંહ એજયુકેશન ગ્રુપના ટ્રસ્ટી ચંદ્રીકાબા આર. સોઢા તથા એજયુકેશન ડાયરેકટર મૌલિકસિંહ આર. સોઢાના માર્ગદર્શન હેઠળ શાળામાં ધો. 6 થી 12ની વિદ્યાર્થિનીઓ માટે સલાડ ડેકોરેશન હરીફાઇનું આયેાજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાની 119 જેટલી છાત્રાઓએ ભાગ લઇ કળા રજુ કરતા ઉર્તિણ છાત્રાઓને શાળા પરીવાર દ્વારા બિરદાવવામાં આવી હતી. આયાેજન નિણાયક તરીકે પીના મોદી, વૈશાલી મંડલોય, અવની માંડલીયા, દેવાંગી કટારીયાએ સેવા આપી હતી તથા કાર્યક્રમને સફળ બનાવવા પ્રિન્સીપાલ ક્રિપાલસિંહ જાડેજા સહિત સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...