તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં ઘરખર્ચના ટેન્શનમાં યુવાને જાત જલાવી મોત માગ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમાં વેલનાથ નગરમાં રહેતા યુવાને ઘરે અગ્નિસ્નાન કરી લેતા તેનુ મૃત્યું નિપજયુ હતુ.મૃતક યુવાનને પગમાં ફ્રેકચર બાદ કામ ધંધો ન કરી શકતા હોય અને ઘર ખર્ચના પૈસા નિકળતા ન હોવાથી ટેન્શનમાં આ પગલુ ભરી લીધાનુ જાહેર થયુ છે. દિનેશભાઇ રામજીભાઇ પરમારે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દેતા ગંભીર રીતે દાઝ્યો હતો અને સારવારમાં મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો