તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર, પડાણામાં જુગાર રમતા મહિલા સહિત 13 ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે ઝૂપડપટ્ટીમાં જુગાર રમતા સચીન લખીયર,દીલીપસિંહ જાડેજા,અજય મકવાણા,હીતેષ પરમાર,બીલાલ સાંઢ અને નવીન આહુજા નામના છ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતાં.જ્યારે અન્ય દરોડામાં જામનગરના પડાણામાં વાછરાડાડાના મંદિરથી આગળ જાહેરમાં જુગાર રમતા આમદ ખફી, હાજી ખફી, ફિરોઝ ખીરા, સતુબા ચૌહાણ,મધુબેન છુછર, મુમતાઝબેન ખફી, રોશનબેન ખફીને જુગાર રમતા કુલ રૂ.14830ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો