તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામજોધપુર તાલુકાની કૃતિ� રાજ્યકક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેરમાં પ્રદર્શિત કરવામાં આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર દ્વારા રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ચારૂસેટ યુનિવર્સીટી આણંદમાં યોજવામાં આવ્યું હતું અન જામજોધપુર તાલુકાની કડબાલ પ્રા. શાળા અને સતાપર નવાપરા વાડી શાળાની કૃતિ પ્રદર્શિત કરવામાં આવી હતી. કડબાલના મિતલબેન કંટારિયા, સતાપરના જયેશ ખાંટએ તેમનું ઇનોવેશન રજૂ કર્યુ હતું. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સચિવ અન્ય અધિકારી�”એ બન્ને કૃતિની જાત માહિતી મેળવેલ હતી. રાજ્યના તમામ જિલ્લામાંથી આવેલ ઇનોવેટીવ ટીચરે ફેરમાં ઉપસ્થિત રહી બન્ને ઇનોવેશનની વિસ્તૃત જાણકારી મેળવેલ હતી.

અન્ય સમાચારો પણ છે...