તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામ્યુકોની મિલ્કત વેરા શાખા દ્વારા શહેરમાં 22 મિલકતો જપ્ત કરાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જામનગર મહાનગરપાલિકા મિલકત વેરા શાખા દ્વારા મિલકત વેરો ન ભરનાર મિલ્કત ધારકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે તા. 11 અને 12ના વધુ 22 મિલ્કતોની જપ્તી કરવામાં આવી હતી અને 31 આસામીઓ પાસેથી સ્થળ પરથી 8,68,409ની વસુલાત કરાઇ હતી. જયારે તંત્ર દ્વારા વેરો ન ભરનાર 47 મિલ્કત ધારકોને નોટીસ ફટકારી છે.

જામ્યુકોની મિલકત વેરા શાખા દ્વારા વધુ 22 મિલકતોની જપ્તી કરવામાં આવી છે. જેમાં સોમનાથ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ પ્રો. વિવેક રામશી ગોરીયાના રૂા. 348028, નેઇમ-નોટ-ફાઉન્ડ વતી બી. દેવચંદ એન્ડ કંપનીના રૂા. 147913, હરસુખ જેઠા વતી અશોકકુમાર ગોધાણીના રૂા. 52847, સીદીક કાસમ સોઢાના ભાડુતના રૂા. 49627, નારણ અરજણ જોગલના રૂા. 31768, પ્રફુલ રામજી શાહના રૂા. 31586, બિપીનચંદ્ર શાંતિલાલ રૂપારેલના રૂા.28838, વિશ્વાસ અેન્જી. વર્કસના રૂા. 26499, રાણાભાઇના ભાડુત જોનભાઇના રૂા. 26282, ગોકળદાસ કુરજીના ભાડુત ઇકબાલ નૂરમામદ ધાણીવાલા, જેસંગભાઇ લધુભાઇના રૂા. 26253, કેશવલાલ એન્ડ ગોધરનદાસ સી. જોઇસરના રૂા. 24765, પ્રિતપાલસિંગ અજીતસિંગ વતી મગન હીરજીભાઇ વછાણીના રૂા. 23091 તથા સુહાગ મગનભાઇ વછાણીના રૂા. 23074, પ્રવિણ દેવશી પરમારના રૂા. 22606, હરસુખ જેઠા વતી એરીએન્ટ ટ્રેડીંગ કંપનીના રૂા. 19801, સીદીક કાસમ સોઢાના રૂા. 18923, મે. જશવંતરાય એન્ડ કંપનીનજા ભાડુત સાધના મોટર સ્ટોર્સના રૂા. 13924, દિવ્યેશ કિશોર માલદે વિ.ના રૂા. 13731, કારીયા એસો. ભાગીદાર પેઢીના રૂા. 13235,કારીયા એસો. ભાગીદારી પેઢીનારૂા.13235, પ્રવિણભાઇ મુળજીભાઇ એન્ડ નિલેશભાઇ મુળજીભાઇ પટેલના રૂા.11929, ગોરધનદાસ કેશુમલ પોહવાણી,નરેશકુમાર કેશુમલના રૂા.10490 સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો