જય મહાકાળી સેવા એજ્યુ. & ચેરિ.ટ્રસ્ટનું વાર્ષિક ઉત્સવનું સ્નેહ મિલન

જામનગર : શહેરમાં નવાગામ ઘેડ કોળી સમાજના જય શ્રી મહાકાળી સેવા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનું તા 1ના વાર્ષિક...

DivyaBhaskar News Network | Updated - Jan 01, 2019, 02:57 AM
Jamnagar News - jai mahakali service education amp anniversary celebration of cherie trst 025707
જામનગર : શહેરમાં નવાગામ ઘેડ કોળી સમાજના જય શ્રી મહાકાળી સેવા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનું તા 1ના વાર્ષિક ઉત્સવનું સ્નેહ મિલન નિમિતે તા. 2ના સાંજે 7 વાગ્યે નવાગામ ઘેડ તળપદા કોળી સમાજ તથા જયશ્રી મહાકાળી સેવા એજયુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટનું સ્નેહ મિલન સમારોહ મહાકાળી ભુવન હનુમાન ચોક નવાગામ ઘેડ ટ્રસ્ટની ઓફિસમાં રાખવામાં આવેલ છે તો કારોબારી સભ્યોઓ ઉપસ્થિત રહેવા મનસુખભાઇ મકવાણા, રણજીતભાઇ ગુજરાતી, કુરજીભાઇ રાઠોડ અને સુભાષભાઇ ગુજરાતી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

X
Jamnagar News - jai mahakali service education amp anniversary celebration of cherie trst 025707
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App