આયુ.યુનિ.ની એમડી, એમએસની પરિક્ષા 27 માર્ચથી શરૂ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં આવેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી પ્રિલિમિનરી અને ફાઇનલ યર (રીપીટર) એમ.ડી./એમએસ (આયુ.)ની પરીક્ષાઓ આગામી તા. 27 માર્ચથી શરૂ થશે તો સબંધિત પરીક્ષાર્થીઓએ તેની નોંધ લેવા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...