ઇશ્વરિયામાં જુગાર રમતા ચાર ઝડપાયા

Jamnagar News - ishwaria playing four gambling game 064511

DivyaBhaskar News Network

Jun 18, 2019, 06:45 AM IST
જામનગર જિલ્લાના ઇશ્વરીયા ગામમાં લીમડાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા અુલનરઅલ્લી જાફરાલી ઢાલવાણી, મોયેજલી જાફરઅલી ઢાલવાણી, આરીફઅલી જાફરઅલી ઢાલવાણી, નટુભા જીવુભા જાડેજા નામના ચાર શખ્સોને લાલપુર પોલીસે સ્થળ પરથી કુલ રૂ.5590ના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

X
Jamnagar News - ishwaria playing four gambling game 064511
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી