તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૂંગણી ગામમાં નિર્માણ પામેલ રોડનું લોકાર્પણ કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર : 14માં નાણાંપંચ અંતર્ગત 500000ના ખર્ચે તૈયાર થયેલ રોડનું લોકાર્પણ સરપંચ મનુભા કંચવાના આમંત્રણને માન આપી બંને શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું. રોડ કુમારશાળાથી પ્લોટવિસ્તાર સુધીનો તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં માજી સરપંચ વકુભા સોઢા, દાતા રમેશભાઈ કુંડલીયા,પંચાયત સદસ્ય યુવરાજસિંહ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો