તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં વાલસૂરામાં ભૂલકાઓએ રમતની મોજ માણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલસૂરામાં નેવલ કેજી અને લીટલ એન્જલસ શાળા દ્વારા ફીટ ઇન્ડિયા અને ઘર સે નીકલો ખેલોની થીમ સાથે રમત ગમત દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં 162 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.સ્પોર્ટસ ડે ની ઉજવણીમાં ઓબ્સેકલ રેસ,સોય અને દોરા સાથે રેસ,પતંગ સાથે દોડ સહિત અવનવી સ્પર્ધાઓ યોજાઇ હતી.જેમાં ભૂલકાઓએ પોતાની ફીટ નેસની સાથે બુધ્ધિચાર્તુયનો પરિચય આપી રમતની મોજ માણી હતી.રમત ગમતમાં વિજેતા વિધાર્થીઓને પુરસ્કાર આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતાં. તસવીર : હસીત પોપટ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો