તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટાટ પેપર લીક પ્રકરણમાં સ્થળ સંચાલકની હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમાં સત્યસાંઇ શાળામાં ટાટ પેપર લીક પ્રકરણમાં સ્થળ સંચાલક અને ઇન્ચાર્જ આચાર્ય સામે ફરિયાદ નોંધાતા જામનગરની અદાલતમાં કરેલી આગોતરા જામીન અરજી રદ થતાં હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. જેની 8 માર્ચે સુનાવણી થશે. શહેરની સત્યસાંઇ શાળામાં સરકારી શિક્ષકોની ભરતી માટેની ટાટની પરિક્ષામાં એક બ્લોકમાં પેપરના કવરનું સીલ તૂટેલું હોવાનું ખૂલતા તેમજ નિયમ નેવે મૂકી સીસી ટીવી કેમરા વગરની ઓફીસમાં પેપર રાખવામાં આવ્યાનું ખૂલ્યું હતું.સંચાલક અને ઇન્ચાર્જ આચાર્ય મનીષ બુચ સામે ફરિયાદ નોંધી ધરપકડ કરશે તે ભયથી મનીષે જામનગરની અદાલતમાં આગોતરા જામીન અરજી કરી હતી.જે અદાલતે રદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો