તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરના સ્વામિનારાયણ મંદિરમાં ધુળેટીએ ભગવાનને અનોખા વાઘાસ્વયં ભગવાનને પણ હાથમાં પિચકારી પકડી, ભકતોમાં હરખ છવાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલારમાં ધુળેટીની ઉજવણી આનંદ- ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે ત્યારે ધુળેટીના દિવસે ખંભાળિયા રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ખાસ વાઘા દર્શન યાેજવામાં આવ્યા હતાં અને દર્શનનો લાભ લેવા માટે જામનગર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડયા હતાં. } તસવીર : હસીત પોપટ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો