જામનગરમાં 200 કિયોસ્ક બોર્ડ ઉતારાયા,1000 કિલો શેરડી કબજે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા મંગળવારના સાત રસ્તાથી હરિયા કોલેજ રોડ ઉપર મંજૂરી વગર લગાવવામાં આવેલા 200 કીયોસ્ક બોર્ડ ઉતારવામાં આવ્યા હતાં.આટલું જ નહીં 49-દિગ્વિજય પ્લોટમાં પરવાનગી વગર વાડો બનાવી શેરડીનું વેંચાણ કરવા સબબ 1000 કીલો શેરડી કબ્જે કરી હતી.જયારે સુભાષમાર્કેટ વિસ્તાર અને મુખ્ય પોસ્ટ ઓફીસ સામે દુકાનદારો દ્વારા દુકાનની બહાર રાખવામાં આવેલા બોર્ડ સહીતીનો માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો. તસ્વીર: હસીત પોપટ

અન્ય સમાચારો પણ છે...