તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંચ માસમાં જ 20 દર્દીના ભોગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંચ માસમાં જ 20 દર્દીના ભોગ
જામનગર-દ્વારકા પંથકમાં ગત ઓકટોબરથી ફેબ્રુઆરીના સમયગાળા દરમ્યાન સ્વાઇન ફલુની બિમારીના કારણે સમયાંતરે 20 દર્દીએ જીવ ગુમાવ્યા હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે જેમાં છેલ્લા 56 દિવસમાં જ 17 દર્દીના ભોગ લેવાયા હોવાનુ પણ ઉમેર્યુ છે.જોકે,મૃતકોમાં સ્થાનિક ઉપરાંત અન્ય જીલ્લાના દર્દીઓનો પણ સમાવેશ થતો હોવાનુ બહાર આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો