તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખામઢી ફાયરિંગ રેન્જમાં 31 માર્ચ સુધી અવર-જવર પર પ્રતિબંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખામઢીમાં ફિલ્ડ ફાયરીંગ રેન્જ માટે ગૃહ વિભાગના જાહેરનામાંથી અનામત રાખવામાં આવેલ વિસ્તારમાં ફાયરીંગ પ્રેકટીસ કરવાની હોવાથી દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજીસ્ટ્રેટ ડો.નરેન્દ્રકુમાર મીનાએ તેમને મળેલ સત્તાની રૂએ કુરંગા તથા ઓખામઢીમાં આવેલ ફાયરીંગ રેન્જમાં તા. 31 માર્ચ સુધી લોકોને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો