ઇન્દ્રદીપ સોસાયટી દ્વારા સન્માન કાર્યક્રમ યાેજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | ઇન્દ્રદીપ સોસાયટીમાં રહેતા આર્યન અશોકભાઇ ઝાએ સીબીએસઇ ધો. 10ની પરીક્ષામાં 499 માર્કસ મેળવી રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરીને શહેર સહિત પરીવારનું ગૌરવ વધારતા ઇન્દ્રદીપ સોસાયટી અને જામ્યુકોના સ્ટે. કમિટીના ચેરમેને સુભાષભાઇ જોશી દ્વારા તેનું તથા તેના પરીવારનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે બીનાબેન સામાણી, હસમુખભાઇ સંઘવી, ગંભીરસિંહ જાડેજા સહિત સોસાયટીના સભ્યો ઉપસ્થિત રહયા હતાં.

અન્ય સમાચારો પણ છે...