સિલ્વર જ્યુબિલી કાર્યક્રમમાં સન્માન સમારોહ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જામનગર િજલ્લા પંચાયત કર્મચારી સંઘને 25 વર્ષ પૂર્ણ થતાં સિલ્વર જ્યુબિલી ઉજવણીનું આયોજન િજલ્લા પંચાયત કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ, કર્મચારી સંઘના સલાહકાર નટુભાઇ ત્રિવેદીની કર્મચારીઓની લાંબા સમયની સેવાઓને બિરદાવવા રાજય કક્ષાના મંત્રી ગુજરાત, નાગરીક પુરવઠા, કુટીર ઉદ્યોગ, ગ્રાહક સુરક્ષા વિભાગના ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા સાલ ઓઢાડી સ્મૃતિરૂપે સન્માન પુષ્પ અર્પણ કરાયું હતું અને નટુભાઇ ત્રિવેદીની સેવાઓની તમામ વક્તાઓએ બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...