સન્માન સમારોહ, આદિત્ય પથ શાસ્ત્રીય સંગીત પ્રદર્શન

Jamnagar News - honor ceremony aditya path classical music performance 030023

DivyaBhaskar News Network

Jan 01, 2019, 03:00 AM IST
જામનગર : ગુજરાતના એક માત્ર શાસ્ત્રીય સંગીતના ધરાનાના પ્રણેતા સંગીતાચાર્ય પં. આદિત્યરામજીની 201મી જન્મ જયંતિ તથા આદિત્ય કલા ભારતી સંસ્થા દ્વારા સંચાલીત સંગીત સાધના મંદિરના 12માં સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે તા. 1ના જામનગર મહાનગરપાલિકા સંકુલ ગ્રાઉન્ડ, કાર પાર્કિગની બાજુમાં રાેટરી કબલ હોલમાં સંસ્થાના કલા સાધકોએ મેળવેલ ઉપલબ્ધીઓના સન્માન સમારોહ અને આદિત્ય પથ શાસ્ત્રીય સંગીત પ્રદર્શનનું આયોજન સાંજે 7 થી 9 દરમિયાન કરવામાં આવ્યું છે.

X
Jamnagar News - honor ceremony aditya path classical music performance 030023
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી