તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીભાપરમાં પણસારા પરિવાર દ્વારા હવન-પ્રસાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | વિભાપરમાં પણસારા પરીવારના કુળદેવી માં ખોડીયાર માતાજીનો હવન તથા પ્રસાદનું આયેાજન તા. 13ના કરવામાં આવ્યું છે. જેમાં સવારે 8.30 વાગ્યે હવન અને બપોરે 12.30 વાગ્યે પ્રસાદનું આયાેજન કરવામાં આવ્યું છે તો હવનનો લાભ લેવા વિભાપર પણસારા પરીવાર તથા આજ ગામના અન્ય જગ્યાએ રહેતા પરીવારને હવનનો લાભ લેવા સમસ્ત પણસારા પરીવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...