તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગામડાના બાળકો માટે હરતી-ફરતી આંગણવાડી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર જિલ્લાના જોગવડમાં રામદૂત નગર, મોટી ખાવડીમાં સતીવાડી અને ગાગવાધારમાં બાળકો માટે હરતી-ફરતી આંગણવાડી શરૂ કરવામાં આવી છે. નેશનલ ન્યુટ્રીશન મિશન અંતર્ગત આંગણવાડીથી વંચિત વિસ્તારના બાળકોને આવરી લેવાના હેતુથી આંગણવાડીના મકાન બાંધકામ માટે તુરંત જગ્યા મળી શકે તેમ ન હોવાથી આ ત્રણ ગામમાં આંગણવાડીની સુવિધા પુરી પાડવા ડે કેર સેન્‍ટર તરીકે બસમાં આંગણવાડી અનો વ્હીલ કેન્દ્ર શરૂ કરવામાં આવ્‍યા છે.

આ અંગે જિલ્‍લા વિકાસ અધિકારી પ્રશસ્‍તિ પારીકે ગુજરાત સ્‍ટેટ ટ્રાન્‍સપોર્ટ સાથે પરામર્શ કરીને બે બસ નિઃશુલ્ક મેળવી હતી.તદઉપરાંત રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ સાથે સીએસઆર અંતર્ગત બાળકોને ગમત સાથે જ્ઞાન મળે તે ધ્યાને લઇ ચાઇલ્‍ડ ફેન્ડલી કેન્દ્ર બનાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો