તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહમાં અભિવાદન સન્માન સમારોહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહના પ્રમુખ લલીતાબેન શાહ સામાજિક સેવા આધ્યાત્મિક ક્ષેત્રે સમગ્ર જીવન સમર્પિત કરવા બદલ શ્રીમાળી વણિક મંડળ સહિતનાઓએ અભિવાદન-સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સંસ્થાના માનદમંત્રી કરશનભાઇ ડાંગરે ઉપસ્થિત લોકોનો પરીચય આપ્યાે હતો અને દીદીને સન્માન પત્ર અને શાલ દ્વારા અભિવાદિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં અજયભાઇ, સુચેતાબેન ભાડલાવાળા, પ્રજ્ઞાબેન નથવાણી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...