તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાફ મેરેથોનમાં શહેરની જુદી-જુદી કચેરીના કર્મચારીઓ જોડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | ભારતીય નૌસેના-આઈએનએસ વાલસુરા દ્રારા શહેરમાં હાફ મેરેથોનનું આયોજન કરાયું હતું અને આશરે 3000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ભારતીય નૌસેના-આઈએનએસ વાલસુરાનાં કમાન્ડિગ ઓફિસર સી. રઘુરામ, જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતિષ પટેલ, નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, મહિલા, બાળ અધિકારી સી. ડી. ભાંભી, દહેજ પ્રતિબંધક અધિકારી હંસા ટાઢાણી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સ્ટાફ, “સખી-વન સ્ટોપ સેન્ટર”, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, 181 મહિલા હેલ્પ લાઇન, પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર, જિલ્લા પંચાયતનાં આરોગ્ય, શિક્ષણ અને આઈ.સી.ડી.એસ. જિલ્લા-મહાનગરપાલિકાનો સ્ટાફ ઉપસ્થિત રહી “બેટી બચાવો બેટી પઢાવો”ના ધ્યેયને પરિપુર્ણ કરવા માટે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...