ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ડીફાર્મ,બી ફાર્મના પરિણામ જાહેર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર: ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ડીસેમ્બર-2019 માં લેવાયેલી ડી ફાર્મ અને બી ફાર્મ આયુ. પરિક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે.જેમાં ડી ફાર્મ ફર્સ્ટ યરનું બાર કોડ સાથેનું અને બાર કોડ વગરનું 33.33 ટકા અને ફાઇનલ યરનું બાર કોડ સાથેનું 70 ટકા અને બાર કોડ વગરનું 50 ટકા, બી ફાર્મ ફર્સ્ટ યર બાર કોડનું 50 ટકા અને સેકન્ડ યરનું 34.48 ટકા થર્ડ યરનું બાર કોડ સાથેનું 91.67 ટકા અને બાર કોડ વગરનું 66.67 ટકા પરિણામ આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...