તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાળિયામાં વિદ્યાર્થિનીઓ નિબંધ સ્પર્ધામાં ઝળકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | ખંભાળિયાની યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા સ્વામિ વિવેકાનંદ જયંતિ નિમિતે યુવા દિન પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વામી વિવેકાનંદ આપણા આદર્શ વિષય પર નિબંધ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં ખંભાળિયા સાથે દ્વારકા, જામનગર, અને પોરબંદરની શાળાઓના વિદ્યાર્થીઓ જોડાયા હતાં. આ સ્પર્ધામાં દિલ્હી પબ્લીક સ્કુલની વિદ્યાર્થીની મહેક હિતેષભાઇ તન્નાએ વકતવ્ય રજૂ કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા રઘુવંશી સમાજઅ ને ખંભાળિયાનું ગૌરવ વધારતા આ સિધ્ધિને બિરદાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો