તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા સાધારણ સભા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | શહેરમાં ભારત વિકાસ પરીષદ દ્વારા વર્ષ 2019-20ની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સભ્યો પરીવાર સાથે ઉપસ્થિત રહયા હતાં અને નવા વર્ષની કારોબારીની જાહેરાત ભારત વિકાસ પરીષદ સાૈરાષ્ટ્ર-કચ્છ પ્રાંતના વિભાગીય સંગઠન મંત્રી અનિલભાઇ ડાંગરીયાએ કરી હતી. પ્રમુખ ધર્મેન્દ્રભાઇ રાવલ, મંત્રી ડાહ્યાભાઇ સોનગરા, ખજાનચી અશોકભાઇ ભંડેરીની વરણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં િજલ્લા સંઘચાલક મનોજભાઇ અડાલજા, િજલ્લા પ્રચારક રામશીભાઇ બારોટ તથા વિભાગીય અધિકારી દિનેશભાઇ વ્યાસ સહિતના ઉપસ્થિત રહયા હતાં.

અન્ય સમાચારો પણ છે...