તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

6500 જોડી કપડાં એકત્ર કરી 2600 લાભાર્થીને હૂંફ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં ડેપ્યુટી કલેકટર પંકજસિંહજી કે.જાડેજા મેમોરિયલ ગ્રુપ દ્વારા સતત ચોથા વર્ષે વસ્ત્રદાનનું સ્તુત્ય કાર્ય કરવામાં આવ્યું હતું.જેમાં સમાજમાંથી 6500 જોડી કપડાં એકત્ર કરી 2600 લાભાર્થીઓને વસ્ત્રરૂપી હૂંફ આપવામાં આવી હતી. જામનગરમાં ડેપ્યુટી કલેક્ટર પંકજસિંહજી કે જાડેજા મેમોરિયલ ગ્રુપ દ્વારા સતત ચોથા વર્ષે સમાજમાંથી કપડાં એકત્રીત કરી જરૂરિયાતમંદ પરિવારોને વસ્ત્રરૂપી હૂંફ આપવાનો ચાર દિવસીય કાર્યક્રમ યોજાયો હતો. મેમોરીયલ ગ્રુપ દ્વારા રણજીતસિંહજી નિરાધાર આશ્રમ ખાતેથી 600 લાભાર્થીઓને 1500 જોડી કપડાં જયારે જોડિયા ભૂંગા, મીઠાપોર્ટ સોલ્ટ શાળા, હાલાર સોલ્ટ કોલોની, અંધાશ્રમ પાસે વિગેરે છેવાડાના વિસ્તારોમાં 2000 જેટલા જરૂરિયાતમંદોને 5000 જોડી મળી કુલ 2600 જેટલા લાભાર્થીઓને 6500 જોડી કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો