તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચલણીનોટો પર જુગાર રમતા બે ઝડપાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમાં મહાવીરનગર વિસ્તારમાં પોલીસે ચલણી નોટના નંબર પર એકીબેકીનો જુગાર રમતા બે શખ્સને પકડી પાડી રોકડ સહીતની મતા કબજે કરી હતી.શહેરના મહાવીરનગર વિસ્તારમાં મહાદેવ મંદિર પાસેથી પોલીસે ચલણી નોટના નંબર પર એકીબેકીનો જુગાર રમતા હિતેશ રમેશભાઇ ગોહીલ અને રવિ બાબુભાઇ વાઘેલાને પકડી પાડી રોકડ રકમ સહીતની માલમતા કબજે કરી બંને સામ ઘોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો