તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘેલા સોમનાથને નરસિંહ ભગવાનનો અદભુત શણગાર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

જામનગર મણીબેન વાઘજીભાઈ શાહ ઓશવાળ હોસ્પિટલ દ્વારા તા. 27ના સવારે 10 થી 12.30 હોમોયોપેથિક સેન્ટરમાં કેમ્પનું આયોજન કરાયું છે. હોમિયોપેથીક એક આદર્શ સારવાર પદ્ધતિ સાબિત થયેલ છે. હોમિયોપેથિક દવા દ્વારા વિના આડઅસર રોગોને જડમૂળથી દૂર કરી શકાય છે. કેમ્પમાં સ્ત્રી રોગ, બાળરોગ, પેટના રોગો, મળાશયના રોગ, આધાના રોગ, માનસિક રોગ, ચામડીના રોગ, ડાયાબિટીસ, તથા ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, કમળો વિગેરેની સારવાર મળશે.

તેમજ તા. 28ના સવારના 9 વાગ્યે નિ:શુલ્ક આંખનો કેમ્પ રંગુનવાલા સાર્વજનિક ટ્રસ્ટ, રણછોડદાસ બાપુ આશ્રમ, િજલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટીના સહયોગથી રંગનુવાલા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. જેમાં આંખના દર્દીઓને ચેક કરી દવા-ટીપા તથા માેતિયાના દર્દીઓને રાજકોટ ફેકો પધ્ધતિથી ઓપરેશન કરી આપવામાં આવશે.

| 2
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો