તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગીતા વિદ્યાલયમાં નિ:શુલ્ક સુવર્ણપ્રાશન સંસ્કાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર: શહેરમાં તા. 14ના સિધ્ધયોગ, રવિ પુષ્યનક્ષત્ર હોવાથી કાશી વિશ્વનાથ મંદિર સ્થિત ગીતા વિદ્યાલયમાં સવારે 9.30 થી 11 તથા બપોરે 4.30 થી 6 દરમિયાન બાળકોની યાદશકિત, બુધ્ધિશકિત તથા રોગપ્રતિકારક શકિત વધારનાર અમૃતસમાન આયુર્વેદિક સુવર્ણપ્રાશનના ટીપા 0 થી 12 વર્ષના બાળકોને નિ:શુલ્ક પીવડાવવામાં આવશે વાલીઓએ પેાતાના બાળકોને આ ટીપા પીવડાવવા અનુરોધ કરવામાં આવ્યેા છે અને કાર્યક્રમમાં રક્ષેશભાઇ મજમુદાર તથા જાયન્ટસ ગ્રુપ સુપરનો સહયોગ મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...