જામનગરમાં કોમ્પ્યુટર અને કારકિર્દી માર્ગદર્શનનો નિ:શુલ્ક સેમિનાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર: શહેરમાં એસ્ટીમ કોમ્પ્યુટર કલાસીસ દ્વારા નિ:શુલ્ક એક દિવસનો કોમ્પ્યુટર અને કારકીર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન તા. 7ના સવારે 10 થી 12 ક્રિષ્ના કોમ્પલેક્ષ, પહેલા માળે નં. 11/21 જનતા ફાટક પાસે કરવામાં આવ્યું છે તથા ધો. 10 અને 12 અને સ્નાતક પછી વિદ્યાર્થીઓને કારકીર્દી અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે તો સેમિનારમાં કોઇપણ ઉંમરની વ્યકિત ભાગ લઇ શકશે તો રજીસ્ટ્રેશન માટે કમલભાઇ મકવાણા, દિલીપભાઇ ડાબસરાનો સંપર્ક કરી કલાસીસના સરનામે સંપર્ક કરવા જણાવાયું છે.