તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં રણછોડદાસજી આશ્રમમાં નિઃશુલ્ક નેત્રયજ્ઞનું આયાેજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : શહેરમાં રણજીતનગર વિસ્તારમાં આવેલ સદ્દગુરૂ રણછોડદાસજી મહારાજ આશ્રમમાં તા. 6ના સવારે 9 વાગ્યે નિઃશુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને બસ દ્વારા રાજકોટની સદ્દગુરૂ રણછોડદાસજી આંખની હોસ્પિટલ લઈ જઈ આધુનિક પદ્ધતિથી નિઃશુલ્ક ઓપરેશન કરાવી બસ દ્વારા પરત શહેરમાં લાવવામાં આવશે તો કેમ્પનો લાભ લેવા શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...